માળીયા : માળીયા મિયાણા પોલીસે અહીંના માતમ ચોક નજીકથી યુસુબભાઇ કાસમભાઇ જેડાને જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 600 જપ્ત કર્યા હતા.