મોરબી : મોરબી સબજેલના જેલર એલ.એમ.ઝાલાની બદલી જાહેર હિતમાં પાલનપુર ખાતે થતાં મોરબી સબ જેલના જેલર તરીકે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.એ.વાઢેરની મોરબી સબજેલ ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. મોરબી સબજેલ ખાતે બદલી થતાં તેમણે મોરબી સબજેલના જેલર તરીકે ચાર્જ સંભાળ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..