મોરબી: મૂળ ચમનપર નિવાસી અમરશીભાઈ રામજીભાઈ ચારોલા (ઉં.વ.92) તે દેવજીભાઈ, કરમશીભાઈના ભાઈ, તે લાલજીભાઈ(63596 35312), કાનજીભાઈ(63532 68008), વલમજીભાઈ(94273 48806), રમેશભાઈ(97254 97331) તથા સનતભાઇ(99252 88450)ના પિતાનું તા.29/1/2022ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું ટેલિફોનિક બેસણું તા.31/1/2022ને સોમવારે સવારે 9થી 11 કલાકે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.