વાંકાનેર : વાંકાનેર તાલુકાની અદેપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉપસરપંચ પદે વેલજીભાઈ પટેલની નિમણૂક થઈ છે. તેઓને આ નિમણૂક બદલ ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.