મોરબી : ઠાકરશીભાઈ નરશીભાઈ વિડજા તે રવજીભાઈ(98794 17020)ના પિતા, તે હિરેનભાઈ (97123 45111), ધવલભાઇ (91068 07733) તથા પ્રશીલભાઈ (84888 95966)ના દાદાનુ તારીખ 27/1/2022ને ગુરુવારના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બેસણું ટેલિફોનિક રાખેલ છે.