નેક્સ્ટ ડીકાર્બોઝ લાવ્યું છે પ્રજાસતાક પર્વની ધમાકેદાર ઓફર: ઓફર માત્ર તા.30 સુધી જ એન્જીનને ખોલ્યા વિના તેને સ્વસ્થ રાખવા ડીકાર્બોઝ અત્યંત જરૂરી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): શુ આપને ખબર છે કે પેટ્રોલ, ડીઝલ કે ગેસ આ તમામ ઇંધણનું કાર્બન વ્હીકલના એન્જીનને નુકશાન કરે છે. ત્યારે નેક્સ્ટ ડીકાર્બોઝ સર્વિસ સેન્ટર ગ્રાહકો માટે તા. 26 થી 30 સુધી ડીકાર્બોઝ સર્વિસ ઉપર 35 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે તો આજે જ આ ઓફરનો લાભ લ્યો. https://youtu.be/p9AGmnxpqYc મોરબીના મહેન્દ્ર ચોકડી વિસ્તારમાં પટેલ નાસ્તા હાઉસની બાજુમાં નેક્સ્ટ ડીકાર્બોઝ સર્વિસ સેન્ટર કાર્યરત છે જે જર્મન ટેકનોલોજીથી માત્ર 30 મિનિટની અંદર એન્જીન ખોલ્યા વિના તેમાંથી કાર્બન હટાવે છે. દરેક વાહનમાં વપરાતા ઇંધણમાં કાર્બનનું પ્રમાણ હોય છે જે અમુક સમય બાદ એન્જીન ને ભારે નુકશાન પહોંચાડે છે માટે દરેક વાહનોની સારી આવરદા બનાવા કાર્બન ચેકીંગ કરવું ખૂબ જરૂરી છે. ડીકાર્બોઝથી વાહનના માઇલેજમાં 15થી 20 ટકાનો વધારો થાય છે. જ્યારે 20 ટકા સુધી પાવરમાં વધારો થાય છે. 75 ટકા સુધી પ્રદુષણમાં ઘટાડો થાય છે અને 60 થી 70 ટકા જેટલો પિકઅપમાં વધારો થાય છે. આમ જો તમારે વાહનના એન્જીનનું આયુષ્ય વધારવું હોય તો ડીકાર્બોઝ સર્વિસ કરાવવી જરૂરી છે. હાલ પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ રૂપે નેક્સ્ટ ડીકાર્બોઝ દ્વારા તા. 26 થી 30 જાન્યુઆરી સુધી 600 થી 1400 સી.સી. સુધીના વાહનો માટે ડીકાર્બોઝ ઉપર સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેના હેઠળ 35 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એટલે રૂ. 3500ની કિંમતની સર્વિસ માત્ર રૂ. 2300માં મળશે તો આજે જ આપનું બુકીંગ કરવી ઓછા ખર્ચે આપના વાહનનું આયુષ્ય વધારો. વધુ વિગત માટે મો.નં. 8000095396 અથવા 9574295396 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.