મોરબી : રાજપર નિવાસી ગંગારામભાઈ સુંદરજીભાઈ સનારિયા(ઉ.વ.૧૦૦), તે વિઠ્ઠલભાઈ(૯૮૨૪૫૬૦૦૨૦), ગોરધનભાઈ(૯૯૭૯૩૧૨૩૨૯), મગનભાઈ(૯૮૨૫૨૨૨૮૧૫)ના પિતાશ્રી,સિતાશુભાઈ(૮૨૦૦૧૧૬૩૨૬),કિરીટભાઈ(૮૭૫૮૧૬૭૦૯૨),નિલેશભાઈ(૯૪૨૬૭૮૪૧૨૯),કિંજલભાઈ(૯૯૦૯૯૧૭૦૪૨),જોયભાઈ(૮૮૬૬૩૫૫૨૫૫), ચિંતનભાઈ(૯૭૨૩૭૮૦૫૨૯)ના દાદાનું તા.૨૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭ને ગુરુવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે તેમના સ્થાન નવાપ્લોટ રાજપર,મોરબી ખાતે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે)