મોરબી : નાથાભાઈ ભોજાભાઈ પરમાર,તે ચંપાબેનના પત્નિ, હિંમતભાઇ,વિજયભાઈ, કિશનભાઇના પિતાશ્રીનું તા.૨૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૫ને મંગળવારના રોજ રોહિદાસ પરા, મોરબી-૧ ખાતે રાખેલ છે.(મો.૯૮૭૯૪૯૮૮૩૬)