મોરબી : 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ભારતના 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આગામી તા.26ને બુધવારના રોજ સવારે 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,જેઈલ રોડ,મોરબી ખાતે કરવામાં આવશે.જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના વરદ્દ હસ્તે યોજાનાર છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..