મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઈ હુંબલ, રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડી. ડી. જાડેજા, પ્રદેશ યુવા ભાજપના આગેવાન સુખદેવભાઈ દેલવાણીયા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, ઉપપ્રમુખ રાહુલભાઈ હુંબલ, ઉપપ્રમુખ મિતુલભાઈ ધ્રાંગા તેમજ શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચાના આગેવાન ઓમદેવસિંહ જાડેજા તેમજ ગોપાલભાઈ ભટ્ટ તેમજ હર્ષજીતસિંહ જાડેજા સહીત યુવા મોરચાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..