મોરબી : મૂળગામ પીપળીયા હાલ મોરબી નિવાસી જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયા(ઉ.વ.68),તે મનસુખભાઇ ભાઈ,નરેન્દ્રભાઈ(98794 18910) અને જયેશભાઈના કાકા,કિશાન,રાજ અને મોક્ષના દાદા,નિલેશભાઈ(99131 49777),અશ્વિનભાઈ,મેહુલભાઈના પિતાશ્રીનું તા.18ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને સવારે 8 થી 10 કલાકે પંચાસર રોડ,ઉમિયાજી સોસાયટી,સ્વર્ણભૂમિ ટાવર,મોરબી અને રાત્રે 8 થી 10 કલાકે પીપળીયા ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..