મોરબી : માણેકવાડાના નિવાસી ઉજીબેન જેરાજભાઈ દેત્રોજા(ઉ.વ.108),તે સ્વ.મનજીભાઇ,નરભેરામભાઇ(97123 67470),માવજીભાઈ(90997 87234),પ્રભુભાઈ(99791 40258),કાંતિલાલભાઈ(96775 26099)ના માતાશ્રી, મહેશભાઈ,દીપકભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ, ચેતનભાઈના દાદીનું તા.19ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.21ને શુક્રવારના રોજ રાખેલ છે.જયેશભાઇ મો.99091 74010 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..