મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના મધુબેન જમનાદાસ પીઠડીયા તે સ્વ. જમનાદાસ મોહનલાલ પીઠડીયાના પુત્રી તેમજ સંજયભાઈ, રૂપેશભાઈ, વિમલભાઈ, વિપુલભાઈ અને અજયભાઈના બેનનુ તા.18ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.20ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન રામકૃષ્ણ નગર, બ્લોક નંબર- M-11, સામેકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવેલ છે. સંજયભાઈ પીઠડીયા મો.નં.-9913467979 રૂપેશભાઈ પીઠડીયા મો.નં.- 99246 53046 વિમલભાઈ પીઠડીયા મો.નં.-9978147420 વિપુલભાઈ પીઠડીયા મો.નં. -97261 36333 અજયભાઈ પીઠડીયા મો.નં. -9979305600