મોરબી : મૂળ હડમતિયા હાલ મોરબી નિવાસી દુધીબેન પુંજાભાઈ કામરીયા(ઉ.વ.100),તે નારણભાઈ(99984 49921),મગનભાઈ(98793 32217),માવજીભાઈ(99792 85737),ભુદરરભાઈ(9825375965)ના માતાશ્રી,જગદીશભાઈ,નરેશભાઈ,દિપકભાઈ,દિવ્યેશ,પાર્થના દાદીનું તા.18ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.20ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે ભુદરભાઈ પુંજાભાઈ કામરીયાના નિવાસ સ્થાન ધર્મલાભ સોસાયટી,બાયપાસ રોડ,મોરબી અને સાંજે 4 થી 6 મગનભાઈ પુંજાભાઈ કામરીયાના નિવાસસ્થાન હડમતિયા ખાતે રાખેલ છે.