મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં રહેતી માનસીબેન નીલેશભાઇ કાનાણી નામની કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અને નોંધ કરી તપાસ શરૂ કરી છે.