ઓછા ડાઉનપેમેન્ટ, ઓછા વ્યાજની ઘણી બધી સ્કીમો સાથે ગુજરાત સરકારની સબસીડીનો પણ લાભ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલના ભાવ આજે સામાન્ય વર્ગનું બજેટ ખોરવી રહ્યા છે. આ સમસ્યાના સમાધાન રૂપે મોરબીમાં હવે મેઇડ ઇન ઇન્ડિયા ઓકીનોવા ઇ- બાઈકનો એક્સક્લુઝીવ શો રૂમ શરૂ થયો છે. તો હવે સમય આવી ગયો છે. પેટ્રોલવાળા ટુ વ્હીલરને બાય બાય કહી ઇ-બાઈક વસાવો. દિન પ્રતિદિન વધતા જતા પેટ્રોલના ભાવનો એકમાત્ર વિકલ્પ એટલે ઓકીનોવા ઇ-બાઇક. ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી સંપૂર્ણ, પ્રદુષણ રહિત, બેટરી સંચાલિત ઓકીનોવા ઇ બાઈકનો શોરૂમ હવે મોરબી શહેરમાં શરૂ થયો છે. ખુબજ ઓછા ભાવમાં, ખૂબ ઓછા સમયમાં ચાર્જ થતા તેમજ હાઇ સ્પીડમાં વધુ કિમી ચાલનારા ઓકીનોવા સ્કૂટર ડ્યુલ ડિસ્કબ્રેક, ડિજિટલ મિટર, ક્યુબીએસ બ્રેક સિસ્ટમ, રિમોટ ઓપરેટેડ કી, યુબીએસ ચાર્જીગ પોઇન્ટ તેમજ અન્ય ઘણી બધી આધુનિક ફેસિલિટી ધરાવે છે. ઓકીનોવા ઇ-બાઈક ઉપર ઓછા ડાઉનપેમેન્ટ, ઓછા વ્યાજની ઘણી બધી સ્કીમો સાથે ગુજરાત સરકારની સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. તો આ પ્રકારના પ્રદુષણ રહિત સ્કુટરને રૂબરૂ જોવા તેમજ ટેસ્ટ રાઈડ લેવા આજે જ પધારો. સરનામું : નવીન ઓકિનોવા દુકાન નં.5, દરિયાલાલ સ્કવેર, માધવ સુઝુકીનું બાજુમાં, શનાળા બાયપાસ, મોરબી મો.નં.7990851185 9512512516