માળીયા (મી.): મોટા દહીંસરા નિવાસી વજુબા લાલુભા જાડેજા તે ટેમભા લાલુભા જાડેજા (મો.નં. 99041 62712), રાજભા લાલુભા જાડેજા જાડેજા (મો.નં. 98254 43794), સુખભા લાલુભા જાડેજા (મો.નં. 63529 65916)ના માતા તે દેવેન્દ્ર સિંહ રાજભા જાડેજા ( મો. નં. 80008 94840), ધર્મેન્દ્ર સિંહ ટેમભા જાડેજા (મો.નં. 94285 58194), ભુપેન્દ્રસિંહ ટેમભા જાડેજા ( મો.નં. 63548 26357), મહિરાજસિંહ સુખભા જાડેજા (મો.નં. 63529 65916), હરપાલસિંહ સુખભા જાડેજા (મો.નં. 83205 31798)ના દાદીમાનું તારીખ 15-01-2022ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલિફોનિક બેસણું તારીખ 17-01-2022ને સોમવારે બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી રાખ્યું છે. ઉત્તર ક્રિયા તારીખ 21-01-2022ને શુક્રવારે મોટા દહીંસરા મુકામે રાખી છે.