મોરબી : અમરેલી નિવાસી અમૃતબેન પરષોત્તમભાઇ અગ્રાવત(ઉ.વ.85)નું તા.15ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ રામજી મંદિર અમરેલી,મોરબી ખાતે રાખેલ છે.