મોરબી : મૂળ ગામ રાજપર હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ પ્રભાબેન મનહરલાલભાઈ પંડ્યા, તે સ્વ.મનહરલાલભાઈ રેવશંકરભાઈ પંડ્યાના પત્ની, અશોકભાઈ, ભરતભાઈ, વિનાયકભાઈ, દેવયાનીબેન, જાગૃતિબેનના માતાશ્રી, હરિશકુમાર(કેશોદ),બકુલકુમાર(રાજકોટ)નાં સાસુ,ડો.મૌલિક(વડોદરા) તથા સિદ્ધાર્થ(મોરબી),મીરાબેન મનીશકુમાર આચાર્ય (અમદાવાદ) અને રાધિકાબેન પ્રતીકકુમાર પંડ્યા(રાજકોટ)નાં દાદીમાનું તા.૧૩ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૫ને શનિવારનાં રોજ બપોરે ૩ થી ૫ ચા.મ.મોઢ બ્રાહ્મણ વાડી,મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..