મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની જમાવટ થતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની બહેનો દ્વારા ગઈકાલ રાત્રે રોડ ઉપર અને હોસ્પિટલની આજુબાજુમાં સુતેલા 45 જેટલા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..