મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે કિશોરભાઇ નરશીભાઇની વાડીએ રહી ખેતમજૂરી કરતા ધાનકીબેન રમણલાલ ધાનુ નામના મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..