રબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે CS (કંપની સેક્રેટરી)માં કારકિર્દી સેમિનાર યોજાયો હતો. મોરબીમાં સાર્થક વિદ્યામંદિર અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 11, 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે CS (કમ્પની સેક્રેટરી) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ધો. 11, 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો હતો. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા હેતુથી સાર્થક વિદ્યામંદિર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..