વાંકાનેર : વાંકાનેર ખાતે સ્વ.રંજનબેન કિશોરચંદ્રભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પનું આયોજન આગામી તા.9ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી બંધુસમાજ,વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.જે કોઈ રક્તદાન કરવા ઇચ્છતા હોય તેમને અમિત શાહ મો.87806 31635 પર સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..