મોરબી : શકત-શનાળા નિવાસી કાનજીભાઈ (બાબુભાઇ) રામજીભાઈ પાડલીયા (ઉ.વ. 67), તે ગૌતમભાઈ (97129 51736)ના પિતા, સ્વ.અરજણભાઈ (98251 31692), પોપટભાઈ (98254 12508), મનસુખભાઈ (81603 90621),ચતુરભાઈ (75750 59666)ના ભાઈનું તા.3/1/2022ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.6/1/2022ને ગુરુવારના રોજ સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન શકત-શનાળા ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..