ટ્રેકિંગ કરી 12,500 ફૂટની ઉંચાઈ સર કરી ભારત માતાનો જયઘોષ કર્યો મોરબી : મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા બે ડેપ્યુટી મામલતદાર, એક રેવન્યુ તલાટીએ એક ક્લાર્ક એ કેદારકંઠમાં ટ્રેકિંગ કરી ભારતનો તિરંગો લહેવારી ભારત માતાનો જય-જયકાર કર્યો હતો. મોરબી જિલ્લામાં રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા બે નાયબ મામલતદાર પરેશ ગંભીર અને સંજય બારીયા તેમજ રેવન્યુ તલાટી કૌશિક ગમી અને રાજેશ ડાંગર નામના ક્લાર્ક એ તાજેતરમાં ગત તા. 31 ના રોજ કેદારકંઠમાં માઇનસ સત્તર ડિગ્રીમાં બરફવર્ષા વચ્ચે ટ્રેકિંગ કરી અને 12,500 ફૂટની ઉંચાઈએ ભારતનો તિરંગો લહેરાવી ભારત માતાનો જયજયકાર કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..