તાલુકાના 38 સેન્ટરોમાં તરુણો - યુવાનોને વેકસીનેશન અભિયાનનો પ્રારંભ હળવદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત મુજબ હળવદ શહેર અને તાલુકામાં 15થી18 વર્ષના તરૂણો – યુવાનોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે 3000 વિદ્યાર્થીઓને કોરોના કવચ આપવાનો લક્ષ્યાંક રખાયો હતો જેની સામે 2041ને રસી અપાઈ હતી. આવનારા સાત તારીખ સુધીમાં તાલુકાના 8973 જેટલા તમામ તરૂણોને રસીકરણ કરવાનું નક્કી કરાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..