મોરબી : મોરબી ખાતે આવેલ આદર્શ નિવાસી શાળામાં 142 વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન મુકવામાં આવી હતી. સરકારના આદેશ મુજબ આજ રોજ આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવામાં આવી હતી. જેમાં લાલપર પી.એચ.સી.ના સ્ટાફ દિલીપભાઈ દલસાણિયા અને તેના સહયોગીઓ દ્વારા વેક્સિન આપવામાં આવી હતી. શાળામાં કુલ 172 વિદ્યાર્થીઓમાંથી 142 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. આ તમામ કામગીરી દરમિયાન એસ. બી. બારીયા, કે. ડી. કાંજિયા અને સ્ટાફની મદદથી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..