સત્સંગ ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી : વધતા કોરોના કેસને ધ્યાને રાખી મોરબી સત્સંગ ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે. મોરબી સત્સંગ ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન રામેશ્વર પાર્ટીપ્લોટ ખાતે આગામી તા.૩ થી ૯ જાન્યુઆરી સુધી કરવામાં આવેલ હતું.જે આયોજન કોરોનાકાળ હોવાથી મોરબીના લોકોના હિતને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..