શાકભાજી અને ફળોની 35 આઇટમોમાંથી તૈયાર કરવામાં આવતા ઘૂંટાનો સ્વાદ એક વખત માણવા જેવો બાપા સીતારામ ચોક પાસે પટેલ ડેરીના નામે બીજી બ્રાન્ચ કાર્યરત, જ્યાંથી પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ભરશિયાળે દેશી જમવાની મોજ પડી જાવાની છે. શહેરની હોટેલ તુલસીમાં માત્ર રૂ. 120માં ગરમાગરમ નેચરલ ઘૂંટો, ઓળો અને બાજરાના રોટલા સહિતની આઇટમો અનલિમિટેડ મળવાની છે. તો આજે જ પધારો... મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પંપ સામે ભક્તિનગર સર્કલ પાસે હોટેલ તુલસી કાર્યરત છે. જ્યાં શાકભાજી અને ફળોની 35 જેટલી આઈટમોમાંથી સ્વાદિષ્ટ નેચરલ ઘુટો બનાવવામાં આવે છે. આ ઘૂંટાની કિંમત માત્ર રૂ. 150 પ્રતિ કિલો છે. વધુમાં અહીં માત્ર રૂ. 120માં અનલિમિટેડ થાળી પણ મળે છે. જેમાં ઘુંટો, રીંગણાનો ઓળો, બાજરાના રોટલા, માખણ, ચટણી, સલાડ, છાસ, પાપડ અને ગોળ પીરસવામાં આવે છે. આ ઉપરાંત હોટેલ તુલસીની બીજી બ્રાન્ચ બાપા સીતારામ ચોકમાં નરસંગ ટેકરીની બાજુમાં આશાપુરા રસ સામે પટેલ ડેરીના નામે કાર્યરત છે. ત્યાં માત્ર ઘુંટો પાર્સલ સ્વરૂપે મળી શકે છે. તો પાર્સલ માટે આપ નજીકની કોઈ પણ બ્રાન્ચમાં જઇ શકો છો. જો આપે ગરમાગરમ સ્વાદિષ્ટ દેશી જમવાની મજા માણવી હોય તો ફેમેલી સાથે કે મિત્રો સાથે હોટેલ તુલસીમાં પધારવું પડશે. વધુ વિગત માટે ભાવેશભાઈ પટેલ મો. નં. 9898758166નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.