મોરબી : મોરબી જિલ્લામાં કોરોના મહામારીને પગલે પોલીસ તંત્ર દ્વારા કોવિડ ભંગ જે કેસ કરવામાં આવ્યા છે તેમાં માર્ચ 2020 થી લઈ ડિસેમ્બર 2021સુધીમાં 5607 જેટલા કોવિડ ભંગના કેસ નોંધાયા છે. જો કે કોરોના મહામારીની બીજી લહેર બાદ છેલ્લા બે મહિનામાં કોરોનામાં નિરાંત હોવાથી આ બે મહિનામાં કોવિડ ભંગના બેથી ત્રણ જ કેસ નોંધાયા છે અને મોરબી જિલ્લામાં નાઈટ કરફ્યુ નથી એટલે રાત્રી કરફ્યુ ભંગના કેસ નોંધાયા જ નથી. બાકી કોવિડના અલગ અલગ જાહેરનામાનામાં ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ભંગના જ કેસ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..