મોરબી : મોરબી નિવાસી અરુણભાઈ પ્રમોદરાયભાઈ ભટ્ટ, તે પ્રમોદરાયભાઈ તથા સ્વ.જનકબેન ભટ્ટના પુત્ર,દિપકભાઈ,ઉપેન્દ્રભાઈ અને ભાવનાબેન જાનીના નાના ભાઈનું તા.28ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.30ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..