4 માળના વિશાળ મેગા મોલમાં એ ટુ ઝેડ આઇટમો ઓફર્સ સાથે ઉપલબ્ધ, ડિલિવરી ફ્રી : ગ્રાહકો માટે વિશાળની પાર્કિંગ પણ સુવિધા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે બલ્બથી લઈને ટીવી સુધીની તમામ આઇટમો ખૂબ આકર્ષક કિંમતે ઘરઆંગણેથી જ મળવાની છે. શહેરમાં 4 માળના ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલનો પ્રારંભ થયો છે. જ્યાં એ ટુ ઝેડ ઇલેક્ટ્રોનિક આઇટમો ખૂબ સરળતાથી મળશે. તો આજે જ પધારો અને મનપસંદ વસ્તુનું શોપિંગ કરો. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત થયો છે. જ્યાં હેવલ્સ, લોયડ, સેમસંગ, એલજી, પેનાસોનિક, આઈએફબી, સોની, મિત્સુબીસી સહિતની બ્રાન્ડની અનેકવિધ આઇટમો ઉપલબ્ધ છે. જેમાં એલઇડી, એસી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઓવન, હીટર, ગીઝર, પંખા, મિક્સચર, બ્લેન્ડર, હોમ થિયેટર, વેક્યુમ ક્લીનર, આર ઓ સિસ્ટમ, સ્ટેબીલાઇઝર, ઈસ્ત્રી, ઘરઘંટી, હેર ડ્રાયર, સ્ટ્રેટનર, ટ્રીમર તેમજ બલ્બ, ટ્યુબ લાઈટ, વાયર, ઇલેક્ટ્રિક સગડી વગેરે ઇલેક્ટ્રિક આઇટમો પણ શ્રેષ્ઠ કિંમતે મળે છે. અહીં અનેક પ્રોડક્ટ ઉપર 0 ટકા વ્યાજ, સરળ હપ્તો, ક્રેડિટ કાર્ડમાં કેશબેક સહિતની ઓફર્સ મળે છે. સાથે મોરબી શહેરમાં ડિલિવરી ફ્રી આપવામાં આવે છે. વધુમાં અહીં વિશાળ પાર્કિંગ એરિયા હોય, ગ્રાહકોને શોપિંગ કરવામાં ખૂબ સરળતા રહે છે. મોલ રવિવારે પણ ચાલુ જ રહે છે. તો આપની મનપસંદ વસ્તુની ખરીદી કરવા જરૂર પધારો. વધુ વિગત માટે અવિનાશભાઈ મો.નં. 7383875839 અથવા અભિભાઈ મો.નં. 9016022220નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/citylight_electricals_morbi/ ફેસબુક https://www.facebook.com/citylight.electricals