મોરબી : (મુળ લુંટાવદર) નિવાસી મહાદેવભાઇ શીવાભાઈ ઝાલરીયા (ઉ.વ.87) તે નરેન્દ્રભાઈ (મો.નં.98257 73806) તેમજ શાંતિલાલ (મો.નં.98250 62609)ના પિતાનું તા.28/12 ને મંગળવારના રોજ અવસાન થયું છે.હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખી છે.ટેલિફોનિક બેસણું તા. 30/12/2021ને ગુરુવારના રોજ સવારે ૮થી૧૦ કલાકે રાખેલ છે.