મોરબી: શહેરમાં આગામી તારીખ 29 ડિસેમ્બરને બુધવારના રોજ સવારે 10 વાગ્યાથી સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પુંઠાના ચકલી ઘરનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. આ સેવાકાર્યનો દરેક જીવ દયા પ્રેમીને લાભ લેવા અનુરોધ કરાયો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક ફરજિયાત પહેરીને આવવું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..