મોરબી : મોરબીમાં વાહનચોરો આંતક મચાવી રહ્યા છે ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક ચાની હોટલેથી એક હોન્ડા ચોરાઈ જતા છ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ચા ની હોટલેથી ગત તારીખ 12 જુનના રોજ મોટા દહીંસરા ગામના હિતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂપિયા 35 હજાર વાળું ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..