મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લુફટેન સિરામીક કારખાનાના લેબર કવાટરમા બીજા માળેથી નીચે પટકાતા મૂળ ઉત્તરપ્રદેશના રકબાકુલમાપરીના વતની સુજીતભાઇ ગયાભાઇ કુશવાહા, ઉ.વ ૧૩નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..