મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા આવતીકાલે શનિવારે શોર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી જિલ્લા આયોજિત શોર્ય સંચલન આવતીકાલે તા. 25 ડિસેમ્બર શનિવારે બપોરે 3:30 વાગ્યે રામ મહેલ મંદિર, દરબારગઢ પાસેથી નીકળશે. તેમાં હિન્દૂ ભાઈઓએ જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા આહવાન આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..