બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને પુણે બાદ હવે મોરબીમાં પણ DNCCની સેવા ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને ચામડી, કોસ્મેટિક, વાળ અને ઓબેસિટીની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને મોરબીમાં પણ આ સમસ્યા વધુ જોવા મળી છે. ત્યારે ખાસ મોરબીવાસીઓ માટે પ્રખ્યાત DNCC દ્વારા દર શનિ- રવિ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. તો આ કેમ્પની મુલાકાત લ્યો અને આપની સમસ્યા દૂર કરો. મોરબીમાં DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઈમપિરિયલ પ્લાઝા ખાતે કાર્યરત છે. અહીં દર શનિવારે અને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓ માટે એનાલિસિસ કરવામાં આવશે. DNCC બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને પુણેમાં પોતાનું સેન્ટર ધરાવે છે. હવે મોરબીમાં પણ તેમનું સેન્ટર કાર્યરત છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને કેમ્પનો લાભ લેવા અચૂક પધારો. વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન માટે મો.નં 7414969509 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.