મોરબી : મોરબીમાં કાલે ગુરુવારથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નોલેજ સેસનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં રવાપર રોડ પર રાધેશ્યામ પ્રોવિઝન ઉપર શ્રી શ્રી હોલ ખાતે સાધ્વી સેજલના વકતાસ્થાને આવતીકાલ તારીખ 23થી 25 ડિસેમ્બર સુધી રાત્રે 8:30 થી 10:30 કલાક સુધી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નોલેજ સેસન યોજાશે. મોરબીમાં સાધ્વી સેજલ પહેલી વખત આવી રહ્યા છે. આ સેસનનો લ્હાવો લેવા મોરબી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..