માળીયા : માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ પદના ઉમેદવારોને એક સમાન મળતા ટાઈ સર્જાઈ હતી. જો કે, બાદમાં ચીઠ્ઠી નાખી વિજેતા સરપંચ નક્કી કરાયા હતા. માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ પદના ઉમેદવારોની મતગણતરીના અંત શૂરવીરસિંહ અને અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને 332 - 332 મળતા બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ સર્જાતા ચૂંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી નાખવામાં આવી હતી જેમાં સરપંચ તરીકે અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને વિજેતા જાહેર કરાતા બન્ને ઉમેદવારોએ ખેલદીલીપૂર્વક પરિણામને સ્વીકાર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..