1. બાદનપર (આ.) - સરપંચ બિન હરીફ થયેલ છે 2. રામગઢ - નિતેશકુમાર રામજીભાઈ કાસુન્દ્રા 3. પીપળીયા - સંગીતાબેન પરેશભાઈ અદ્રોજા 4. વિરપરડા - અજયસિંહ જાડેજા વિજેતા 5. મોડપર -સંગીતાબેન રજનીકાંતભાઈ કગથરા 6. બગથળા - કાંતાબેન ચુનીલાલ ઠોરિયા 7. કાંતિપુર - ગીતાબેન રમેશભાઈ કલોલા 8. બરવાળા - ભરતભાઈ વીરજીભાઈ બાવરવા 9. નાની વાવડી - ગોદાવરીબેન અશ્વિનભાઈ ચાવડા 10. પંચાસર - ભગિરથસિંહ ધીરુભા ઝાલા 11. થોરાળા - અમૃતલાલ કારમણભાઇ અંબાણી 12. રાજપર - ભરતભાઇ રામજીભાઈ મારવણિયા 13. રવાપર - નિતીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા 14. લખધીરનગર - ધર્મિષ્ઠાબેન મેહુલભાઈ ફેફર 15. લીલાપર - મંજુલાબેન મંજીભાઈ દેત્રોજા 16. જોધપર (નદી) - હંસાબેન દિનેશભાઇ સુરેલા 17. મકનસર - અવચરભાઈ ગોવિંદભાઇ દેગામા 18. જાંબુડિયા -હંસાબેન રમેશભાઈ કણસાગરા 19. પાનેલી - ગૌતમ કરમશીભાઈ હડિયલ 20. કાલિકાનગર - જયંતીલાલ ખેંગાર પરમાર 21. લખધીરપુર - ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર 22. લાલપર - રમેશભાઈ રતનશીભાઈ વાસદડીયા 23. આંદરણા - વિજયાબેન મોહનભાઇ સોલંકી 24. ઊંચી માંડલ - રવીરાજસિંહ જીલુભા પરમાર 25. ચકમપર-અવનીબેન રવિભાઈ કાલરીયા 26. જીવાપર (ચ.) - પમીબેન રમેશભાઈ હમીરપરા 27. ખરેડા - શૈલેશગીરી અમૃતગિરિ ગૌસ્વામી 28. ઝીકીયાળી - પ્રવીણભાઈ શંકરભાઇ બાવરવા 29. રાપર - અશોકભાઈ વિઠ્ઠલભાઈ વિડજા 30. જેતપર -જેઠાલાલ હરજીવનભાઈ ગોસિયા 31. ખેવાળીયા - વિશાલભાઈ કનોજીયા 32. નારાણકા - ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી 33. માનસર- જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ઠોરિયા 34. જેપુર - વસંતાબેન નરેશભાઈ કાવઠીયા 35. ગોરખીજડીયા - ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા 36. ટીમ્બડી - (સરપંચ બિન હરિફ થયેલ છે) 37. ધરમપુર - મોહનભાઇ લાલજીભાઈ મકાસણા 38. સોખડા (સરપંચ બિન હરિફ થયેલ છે) 39. નીચી માંડલ - પદ્યુમન ઘનશ્યામભાઈ કુંડારિયા 40. કેરાળા-પંકજ પ્રેમજીભાઈ સોલંકી 41. ગાળા - કિરણબેન મનસુખભાઇ કુંડારીયા 42. શાપર - રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજા 43. બેલા - જ્યોતશનાબેન કાંતિલાલ ઉઘરેજા 44. પીપળી - ચેતનાબેન ભરતભાઇ જેઠલોજા 45. શનાળા (ત.) - ઠાકરશીભાઈ હરજીવનભાઈ કુંડારીયા 46. ઘુંટુ -જ્યાબેન દેવજીભાઈ પરેચા 47. ત્રાજપર - જયંતિભાઇ માધુભાઈ વરાણીયા 48. માળીયા-વનાળીયા - ધનીબેન રામજીભાઈ પરમાર