માળીયા : માળીયા તાલુકામાં આજે સવારથી હાથ ધરાયેલ મતગણતરી મોડી સાંજ સુધી ચાલી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.માળીયા તાલુકામાં વિજેતા જાહેર થયેલા સરપંચોની નામની યાદી નોચે મુજબ છે. 1. સરવડ - નવનિતભાઇ શાંતીલાલ સરડવા 2. તરઘરી - સાગરભાઇ અંબારામભાઇ ફુલતરીયા 3. દેરાળા – સરોજબેન શામજીભાઈ શેરસિયા 4. નાના દહીંસરા - પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા 5. મોટા દહીંસરા - જશાભાઇ ચંદુભાઈ ડાંગર 6. વર્ષામેડી - નાગજીભાઈ દેવાભાઇ વકાતર 7. ખાખરેચી -વનિતાબેન દિનેશભાઇ પારેજીયા 8. વેજલપર - હરેશભાઈ ધીરુભાઈ કૈલા 9. કુંભારીયા -ઉર્મિલાબેન કાન્તીલાલ દેત્રોજા 10. વેણાસર - અરજણભાઇ મેરામભાઇ હુંબલ 11. નાની બરાર - પ્રભાતભાઇ રામભાઇ બકુત્રા 12. મોટી બરાર – સુરેશભાઈ જીવાભાઈ ડાંગર (સમરસ) 13. બગસરા - ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા 14. કાજરડા - આબેદાબેન કાદરભાઇ 15. વાધરવા - અનિરુધ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા 16. કુંતાસી - ઉર્મીલાબેન રમેશભાઈ સોઢીયા 17. નાના ભેલા - ભાવિકકુમાર મીતેષભાઇ 18. જુના ઘાંટીલા - હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા 19. માણાબા - શીતલબા યુવરાજસિંહ 20. હરીપર - નિમુબેન જશાભાઇ ભીમાણી