હળવદ : લોકશાહીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે સવારથી ઉત્તેજનાભર્યા માહોલમાં મતગણતરી હાથ ધરાતા હળવદ તાલુકાના 45 ગામોમાં ચડાવ - ઉતાર અને ટાઇ સર્જાયા બાદ આખરી પરિણામો જાહેર થયા છે. હળવદ તાલુકાના કયા ગામમા કોણ સરપંચ બન્યું તેની ફાઇનલ યાદી નીચે મુજબ છે. હળવદ તાલુકાના ગામ મુજબ વિજેતા સરપંચના નામોની યાદી નીચે મુજબ છે. 1. અજીતગઢ - નયનાબેન રજનીભાઇ પટેલ 2. નવા ઘાંટીલા - મનસુખભાઇ શામજીભાઈ કૈલા 3. માનગઢ - પુષ્પાબેન વાસુદેવભાઇ સિણોજીયા 4. નવા માલણીયાદ - બિપીનભાઈ લાલજીભાઈ પરમાર 5. માલણીયાદ - રમતીબેન દલસુખભાઈ 6. સુખપર - શીતલબેન ભરતભાઈ(લોદરીયા) કોળી 7. ચરાડવા - લક્ષ્મીબેન રતીલાલ પરમાર 8. માણેકવાડા - હંશાબેન વજાભાઈ કટોણા 9. ઘણાદ - ભાવનાબેન શીંઘવભાઈ કોપણીયા 10. મયુરનગર - ભાવેશભાઈ પોલાભાઈ ચાવડા 11. રાયસંગપુર - મહેશભાઈ ઈશ્વરભાઈ જાંબુકીયા 12. ચાડધ્રા - સજ્જનબા જગદિસભાઈ ગઢવી 13. સુરવદર - જયતિંભાઈ ઠાકરશીભાઈ ગડેસીયા 14. સુસવાવ - .હરિશચંદ્રસિંહ પૃથવીરાજસિંહ ઝાલા 15. કેદારીયા - વિષ્ણુભાઈ જાદુભઈ શિહોરા 16. સાપકડા - નટુભાઈ ગોરધનભાઈ કણઝરિયા 17. દિઘડીયા - મમતાબા હિતેન્દ્રસિંહ ઝાલા 18. ભલગામડા - લીલાબેન ભરતભાઈ સરવાડીયા 19. રણમલપુર -પુનાભાઈ દેવાભાઇ રાઠોડ 20. કીડી - વશુબા મહિપતસિંહ ઝાલાની 21. જોગડ - સુનીતાબેન રણજીતભાઈ સુરેલા 22. ખોડ - કાજલબેન રમેશભાઈ ભરવાડ 23. નવા ઘનશ્યામગઢ - ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ લોરીયા 24. નવા અમરાપર - સંજયભાઈ રામજીભાઈ અદગામા 25. દેવીપુર - મનિષાબેન રમેશભાઈ સોનગ્રા 26. નવા દેવળીયા - ઈશ્વરભાઈ રામજીભાઈ પટેલ 27. પ્રતાપગઢ - દીપકભાઈ વિઠ્ઠલભાઈ મોરતરીયા 28. રણજિતગઢ - બળદેવભાઈ વેલાભાઈ ચાવડા 29. ઘનશ્યામપુર - રતનબેન ઘનશ્યામભાઈ જાદવ 30. કોયબા - પ્રકાશબા દેવેન્દ્રસિંહ ઝાલા 31. ઢવાણા - રંજનબેન ધીરુભાઈ કોળી 32. સરંભડા - અનિલભાઈ આવળદાન ગઢવી 33. રાણેકપર - મનસુખભાઇ સોમચંદભાઈ બાબરીયા 34. મેરૂપર - રાજુભાઇ વસરામભાઈ 35. શિરોઈ - રાજેન્દ્રસિંહ કનુભા જાડેજા 36. કવાડીયા - વાલજીભાઈ જાદુભાઈ ચારોલા 37. માથક - લીલાબેન વાઘજીભાઈ પરમાર 38. રાતાભે - પ્રભુભાઈ પચાણભાઈ ઠાકોર 39. પલાસણ - વિક્રમભાઈ કમાભાઈ વિઠ્ઠલાપરા 40. મયાપુર - નથુભાઈ જગજીવનભાઈ કણઝરિયા 41. ઈંગોરાળા - દક્ષાબેન ઉપેન્દ્રભાઈ ખોડીવાર 42. જુના દેવળીયા - વસરામભાઈ મુળજીભાઈ સોલંકી 43. ડુંગરપુર - ભાનુબેન રૂપસંગભાઈ વિઠ્ઠલાપરા 44. રાયધ્રા - ભરતભાઈ વશુભાઈ નંદેશરીયા 45. સુંદરી (ભવાની) - જયંતીભાઈ શંકરભાઇ કુંભાર મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..