મોરબી:સર્વોપરી શૈક્ષણિક સંકુલ,નવા સાદુળકા,મોરબી ખાતે આગામી તારીખ 29 ડિસેમ્બર 2021ને બુધવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.જે માટે મોબાઇલ નંબર 8200300086, 8347930305 પર સંપર્ક કરવાનો રહેશે તેમજ https://forms.gle/cy4AcfFL8GQS9qSm7 આ ફોર્મ ભરવાનું રહેશે.