મોરબી : મોરબી નિવાસી મોઢવણિક રમાબેન અમૃતલાલ કોઠારી,તે અમરેલી નિવાસી સ્વ.જીવરાજભાઈ પરીખના દીકરી,ઇશ્વરભાઈ,મુકેશભાઈ,દીપકભાઈ,બીપીનભાઈ પરીખના બહેન,યોગેશભાઈના માતાશ્રી,હર્ષ,નિસર્ગના દાદી,એડ્વોકેટ એન્ડ નોટરી ખુશ્બુબેન વાય.કોઠારીના સાસુ તથા સ્વ.હરિલાલ માણેકચંદ પારેખના ભાણેજનું તા.૧૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે મોઢવણિક મહાજનની વાડી,ગાંધી ચોક,મોરબી મુકામે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..