મોરબીમાં સૌથી ઓછું નારણકામાં 10.88% મતદાન મોરબી : મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સવારથી ઉત્સાહભેર મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોરબી તાલુકામાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ 40.10 ટકા મતદાન બાદનપરમાં અને સૌથી ઓછું મતદાન 10.88 ટકા નારણકામાં થયું છે. મોરબીના સૌથી વધુ મતદાનના ટોપ ટેન ગામો બાદનપર (આ.) - 40.10% રાપર - 32.58% ધરમપુર - 32.47% કાલિકનગર - 28.47% શનાળા (ત.) - 27.39% બરવાળા - 26.85% ઝીકીયારી - 26.79% ચકમપર - 26.48% મોડપર - 26.41% ટીમ્બડી - 26.35% મોરબીમાં સૌથી ઓછા મતદાનના ટોપ ટેન ગામો નારાણકા - 10.88% પંચાસર - 12.05% ત્રાજપર - 15.40% જેતપર - 15.73% જાંબુડિયા - 15.73% માળીયા-વનાળીયા - 16.10% મકનસર - 16.80% ખરેડા - 17.00% કેરાળા - 18.10% બેલા (રંગપર) - 18.25%