બપોરે 1 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં બાદનપરમાં સૌથી વધુ 61.88 ટકા મતદાન : સૌથી ઓછું પાંચાસરમાં 21.50 % મતદાન મોરબી : મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સવારથી ઉત્સાહભેર મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોરબી તાલુકામાં સવારે 7થી બપોરના 1વાગ્યા સુધીમાં સૌથી વધુ 61.88 ટકા મતદાન બાદનપરમાં અને સૌથી ઓછું મતદાન 21.50 ટકા પંચાસરમાં થયું છે. મોરબીના સૌથી વધુ મતદાનના ટોપ ટેન 10 ગામો બાદનપર (આ.) - 61.88% રાપર - 56.73% કાંતિપુર -54.39% ધરમપુર - 51.30 % કાલિકનગર - 50.63 % ગોરખીજડિયા –49.95 % જેપુર - 49.14% બરવાળા -46.36% ટીમ્બડી - 45.15% ચકમપર-45.10% મોરબીમાં સૌથી ઓછા મતદાનના ટોપ ટેન ગામો પંચાસર - 21 50% નારાણકા - 23.01 % જાબુડિયા -29.15% જેતપર - 29.60% બેલા (રં) - 30.49% આંદરણા -30.51% નાની વાવડી -30.72% સોખડા - 30.79% ખરેડા -31.38% કેરાળા-33.15% મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..