- text
મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રોબેશનરી આઇપીએસ અધિકારીઓની બદલી કરવા આદેશ કર્યો છે. જે અન્વયે મોરબી નાયબ જિલ્લા પોલીસ રાધિકા ભારાઈની વડોદરા બદલી કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અજમાયશી આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં હુકમ કરવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી નાયબ જિલ્લા પોલીસ વડા રાધિકા ભારાઈની વડોદરા આસિસ્ટન્ટ કમિશનર મહિલા સેલમાં નિમણૂક કરાઈ છે. જ્યારે ભરૂચ ખાતે ફરજ બજાવતા અતુલ કુમાર બંસલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text