વાંકાનેર નજીક બોલેરો હડફેટે બાઈકચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર મીસરી હોટલ સામે સર્વિસ રોડ ઉપર બોલેરો ચાલકે બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રિયાંકભાઈ પંકજભાઈ રાવલ બાઈક લઈને જતા હતા ત્યારે ચંદ્રપુર મીસરી હોટલ સામે સર્વિસ રોડ ઉપર બોલેરો નંબર GJ- 03- FD- 8037 ના ચાલક બહાદુરનાથ સુરમનાથ પરમારે અકસ્માત સર્જતાં પ્રિયાંકભાઈને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચતા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text