મોરબી : મોરબીમાં આગામી તા. 27 ડિસેમ્બરથી યોજાનાર શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન રદ કરવામાં આવ્યું છે. આગામી તા. 27 ડિસેમ્બરથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે કરવામાં આવેલ હતું. આ આયોજન અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્યું છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..